રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2026| Super Admin

વાઘેલ ગામમાં કરુણતા: ગરમીથી રાહત મેળવવા તળાવમાં નાહવા પડેલા શ્રમિકનું ડૂબી જવાથી મોત

વાઘેલ ગામમાં કરુણતા: ગરમીથી રાહત મેળવવા તળાવમાં નાહવા પડેલા શ્રમિકનું ડૂબી જવાથી મોત

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ અસહ્ય બન્યો છે ત્યારે  ગરમીથી રાહત અનુભવવા લાકો કેનાલો અને તળાવમાં નાહવા પડતા હોય છે ત્યારે ક્યારેક ગરમી થી બચવા નહાવા માટે પડતા લોકોનું ડુબી જવાથી મોત નિપજતુ હોવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ધટના ગતરોજ હારીજ તાલુકાના વાધેલ ગામના તળાવમા એક શ્રમિકનુ ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. 

મૂળ મહિસાગર ના વતની નાયકા ભોજાભાઈ ગતરોજ બપોરે ગરમી થી રાહત મેળવવા વાધેલ ગામના તળાવમા નાહવા પડ્યો હતો પરંતુ તેઓ તળાવના ઉડા પાણીમાં ગરક થતાં અને બનાવની જાણ ગ્રામજનોને થતાં સ્થાનિક તરવૈયાઓ ની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી ગ્રામજનોએ માનવતાની ભાવના સાથે મૃતકની લાશને તેના માદરે વતન મહિસાગર મોકલવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Patan district

સંબંધિત સમાચાર