રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાલનપુરથી જગાણાને જોડતા માર્ગનું રૂ.3.50 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું

પાલનપુરથી જગાણાને જોડતા માર્ગનું રૂ.3.50 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું
ગોબરી રોડ પરના 15 જેટલા પાકા દબાણો તોડી પડાયા  દબાણો તોડવામાં ભેદભાવ કરાયો હોવાના આક્ષેપો  માલેતુજારોને છાવરી ગરીબોને નિશાન બનાવ્યા હોવાની રાવ પાલનપુરથી જગાણાને જોડતા રોડની રૂ.સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે રોડ પહોળા કરવા માટે ગોબરી રોડ પરના પાકા દબાણો આજે તોડી પડાયા હતા. જોકે, દબાણો તોડવામાં તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુરથી જગાણાને જોડતા રોડનું નવીનીકરણ હાથ ધરાયુ છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડથી ગોબરી રોડ સુધીનો રોડનો પટ્ટો પહોળો કરવા માટે રોડ પરના દેવીપૂજક સમાજના વીસેક પાકા દબાણો તોડી પડાયા હતા. આ દબાણદારોને નોટીસ આપ્યા બાદ દબાણો દૂર કરાયા હોવાનું માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ પટેલે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે દબાણ દૂર કરવામાં તંત્ર દ્વારા ભેદભાવ કરાયો હોવાના આક્ષેપો વિઠ્ઠલભાઈ પટણી અને ચંપાબેન પટણી સહિતના પીડિતપરિવારો એ કર્યા હતા.    

સંબંધિત સમાચાર