Gobari Road

પાલનપુરથી જગાણાને જોડતા માર્ગનું રૂ.3.50 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું

ગોબરી રોડ પરના 15 જેટલા પાકા દબાણો તોડી પડાયા  દબાણો તોડવામાં ભેદભાવ કરાયો હોવાના આક્ષેપો  માલેતુજારોને છાવરી ગરીબોને નિશાન બનાવ્યા…