ભારતની જનગણના 26/27 વસ્તી ગણતરી માટે રોકાયેલા સ્ટાફને ભારતના બંધારણ કલમ 15 A મુજબ ઓન ડ્યુટી ગણવા. પરંતુ વાવ થરાદના ડી.પી.ઈ. ઓ એ પરિપત્ર કરી. ઓન ડ્યુટી કામગીરી ના કરવી. શાળા સમય બાદ કામગીરી કરવી તેવો પરીપત્ર કરતા. શિક્ષક જે ગણતરી દાર કર્મચારી અને સુપરવાઝર અને બંને સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ નો પરીપત્ર રદ કરી કામગીરીમાં ઓન ડ્યુટી ગણાય તે આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું. આ પ્રસંગે હોદેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યાં. અને મામલતદારને ઓન ડ્યુટી ગણાય તે આવેદન પત્ર આપવામાં આવેલ.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deodar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
13 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
