ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત

ધાનેરા તાલુકાના જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામથી નવો જિલ્લો બનાવ્યો છે, જેમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે.
ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો
ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
