રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 માર્ચ, 2025| Super Admin

પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓમાં આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી

પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓમાં આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી
પોલીસે નો પાર્કિગ ઝોનમાં ઉભા રાખેલા 50 વાહન ચાલકોને ઓનલાઈન મેમો પધરાવ્યા; પાલનપુર જોરાવર પેલેસની સરકારી કચેરીઓમાં આવતાં અરજદારો પોતાના વાહનો નો પાર્કિગ ઝોનમાં આડેધડ પાર્કિગ કરીને જતાં રહેતાં હોય છે. જ્યાં ટ્રાફિક થતું હોઇ સોમવારે આવા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.અને નો પાર્કિગ ઝોનમાં ઉભેલા વાહનોને ઓન લાઈન મેમો આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 50 જેટલાં આડેઘડ પડેલાં વાહનોના ચાલકોને ઓનલાઈન મેમા આપતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લાં ઘણા સમયથી જોરાવર પેલેસ કચેરીમાં આવતાં વાહન ચાલકો ગમે ત્યાં નો પાર્કિગ ઝોનમાં વાહનો મૂકીને પોતાનાં કામ અર્થે નીકળી જતાં હતાં. જેનાથી જોરાવર પેલેસની કચેરીઓમાં ટ્રાંફિક સર્જાતા સામાન્ય અરજદારો મુશ્કેલીમાં મુકાતાં હતાં. જ્યાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનોને  ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

સંબંધિત સમાચાર