રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા15 જૂન, 2025| Super Admin

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મહેતાપુરા ચાર રસ્તા પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ગઈકાલે સાંજે સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મુસાફરોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

સંબંધિત સમાચાર