રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય9 ડિસેમ્બર, 2024| Super Admin

સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી : રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા

સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી : રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા

સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઉથલાવી દેવામાં આવ્યા છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં. રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે મોસ્કો પહોંચી ગયા છે અને તેમને આશ્રય આપવામાં આવ્યો છે. આના થોડા કલાકો પહેલા જ વિદ્રોહીઓ રાજધાની દમાસ્કસમાં ઘૂસી ગયા હતા અને અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

રશિયન સમાચાર એજન્સી 'તાસ' અને 'આરઆઈએ' ક્રેમલિન'ના રાષ્ટ્રપતિ કાર્યાલયના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અસદ અને તેના પરિવારને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યો છે. ક્રેમલિનના એક અજ્ઞાત સ્ત્રોતને ટાંકીને, આરઆઈએ સમાચારે એમ પણ કહ્યું કે રશિયાને સીરિયામાં રશિયન લશ્કરી થાણા અને રાજદ્વારી કચેરીઓની સુરક્ષા અંગે સીરિયન બળવાખોરો પાસેથી બાંયધરી મળી છે. જો કે સમાચારમાં વિગતવાર માહિતી આપવામાં આવી નથી. અસદ રવિવારે વહેલી સવારે સીરિયા છોડી ગયા હતા.

સંબંધિત સમાચાર