રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 નવેમ્બર, 2024| Super Admin

પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો

પાટણ : ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે દબોચ્યો

પાટણ તથા અમદાવાદ શહેરના ટ્રેકટર ચોરીના ગુનાઓમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે એલ.સી.બી. ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. 

દરમ્યાન ગતરોજ મળેલી બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.૨.ન.૧૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામના આરોપી જૈન(લુક્કડ)કૈલાશકુમાર ભાણમલજી રહે દાસ્પા તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન વાળાઓ હાલમા હાલોલ શહેર વાલમ પાર્ક સોસાયટી સામે ઇંદ્રપ્રસ્થ સોસાયટી મ.ન.૧૩ ખાતે રહેતો હોવાની હકીકત મળતા ટીમે હકિકત આધારે  હાલોલ મુકામેથી સદર ગુનાઓના કામના નાસતા ફરતા આરોપીને દબોચી  તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર