પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પાયાની સુવિધાઓના અભાવે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પણ આ વિસ્તારના રહીશો ખુલ્લી ગટરો, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય અને પીવાના પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે.અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવતી ફરિયાદોને કારણે હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારતી ગૃહિણીઓ અને રોગચાળાના ભય હેઠળ જીવતા પરિવારોએ તંત્ર સામે રોષ પ્રગટ કરી તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે.
પાલનપુર પાલિકાની વોર્ડ નં.7ની સોસાયટીઓમાં નરકાગાર જેવી સ્થિતિ, ગંદકી અને પાણીની તંગીથી રહીશો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠામાં મહેસૂલી કર્મીઓની હડતાળ: કામકાજ ઠપ થવાની શક્યતા
2 દિવસ પહેલા
બનાસકાંઠાભીલડી પંથકમાં વીજળીની અનિયમિતતાથી ખેડૂતો ત્રસ્ત: પાક બચાવવા માટે મુશ્કેલીઓ વધી
3 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીના કુંભારીયામાંથી ગેસના બાટલા ઝડપાયા: 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનની મહત્વની બેઠક યોજાઈ
3 દિવસ પહેલા
