ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આધશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયા છે.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ લાખો ભકતો ઉમટી જગદંબાના ચરણોમાં શિશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઇને પગપાળા ચાલીને આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જંગદબા નો ભવ્ય મેળો નો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે જેમાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે.જે માટે સંઘોના આયોજકો દ્રારા શ્રી ભાદરવી પુનમયા સંઘ સેવા ટ્રસ્ટ અંબાજી માં પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી લીધા છે.
આ રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોએ પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઇ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી એડવાન્સ પાસ મેળવી લીધા છે. તો કેટલાક પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાંઆગામી 2 સપ્ટેમબર સાજ થી વાજતે-ગાજતે બોલ મારી અંબે નાદ સાથે અંબાજી જવા માટે પ્રયાણ કરશે.પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે

મંગળવાર સાંજથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અંબાજી તરફ મા અંબાના જય ઘોષ વચ્ચે પગરવ માંડશે; પાટણ જિલ્લા માંથી તા. 2 સપ્ટેમ્બરે થી નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5 હજારથી વધુ માઈભક્તો જોડાઈ ને બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જવા માટે પ્રયાણ કરવાના છે.જેને લઈને પગપાળા યાત્રાસંઘો ના આયોજકો દ્વારા માતાજીની માંડવી સહિત સીધા સમાન મૂકવા માટે લઈ જવાતા ટ્રેકટરો સહિત ના સાધનો સજાવવાની તૈયારીઓ પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આધશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયા છે.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ લાખો ભકતો ઉમટી જગદંબાના ચરણોમાં શિશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઇને પગપાળા ચાલીને આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જંગદબા નો ભવ્ય મેળો નો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે જેમાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે.જે માટે સંઘોના આયોજકો દ્રારા શ્રી ભાદરવી પુનમયા સંઘ સેવા ટ્રસ્ટ અંબાજી માં પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી લીધા છે.
આ રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોએ પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઇ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી એડવાન્સ પાસ મેળવી લીધા છે. તો કેટલાક પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાંઆગામી 2 સપ્ટેમબર સાજ થી વાજતે-ગાજતે બોલ મારી અંબે નાદ સાથે અંબાજી જવા માટે પ્રયાણ કરશે.
Google પર રખેવાળને પસંદ કરો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આધશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયા છે.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ લાખો ભકતો ઉમટી જગદંબાના ચરણોમાં શિશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઇને પગપાળા ચાલીને આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જંગદબા નો ભવ્ય મેળો નો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે જેમાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે.જે માટે સંઘોના આયોજકો દ્રારા શ્રી ભાદરવી પુનમયા સંઘ સેવા ટ્રસ્ટ અંબાજી માં પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી લીધા છે.
આ રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોએ પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઇ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી એડવાન્સ પાસ મેળવી લીધા છે. તો કેટલાક પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાંઆગામી 2 સપ્ટેમબર સાજ થી વાજતે-ગાજતે બોલ મારી અંબે નાદ સાથે અંબાજી જવા માટે પ્રયાણ કરશે.ટેગ્સ:#Ambaji temple#Banaskantha District#spiritual journey#Ambaji Pilgrimage#Bhadarvi Poonam Fair#Maa Amba Devotion#Jagdamba Foot Yatra#Patan Foot Groups#Sangh Registration#North Gujarat Pilgrimage
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા