રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત19 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની એકટ્રેસ પત્ની અથિયા શેટ્ટીએ દીકરીનું નામ ઈવારા રાખ્યું

ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની એકટ્રેસ પત્ની અથિયા શેટ્ટીએ દીકરીનું નામ ઈવારા રાખ્યું

(જી.એન.એસ) તા. 19

ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની બૉલીવુડ અભિનેત્રી પત્ની અથિયા શેટ્ટીએ તેમની દીકરીનું નામ ઈવારા રાખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર દીકરીની પહેલી ઝલક દર્શાવી હતી સાથેજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઈવારાનો મતલબ ભગવાન દ્વારા મળેલી ભેટ એવો થાય છે. આ દીકરીને તેઓ ઈશ્વરીય ભેટ સમાન ગણે છે. 

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અભિનેત્રી અથિયા અને ક્રિકેટર કે એલ રાહુલની આ પોસ્ટ પર અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, સામંથા રુથ પ્રબુ સહિતની સેલિબ્રિટીઓએ કોમેન્ટસ કરી છે અને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. 

ગઈ તા. ૨૪મી માર્ચે અથિયાએ ઈવારાને જન્મ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, હાલ આઈપીએલમાં કે. એલ. રાહુલનું  પરફોર્મન્સ પણ  વખણાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં એવા સમાચાર પણ હતા કે કે.એલ. રાહુલે સસરા સુનિલ શેટ્ટી સાથે મુંબઈ નજીકના થાણેમાં ૧૦ કરોડ રુપિયાની જમીન ખરીદી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર