રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 માર્ચ, 2025| Super Admin

માટીના માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

માટીના માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

માટીના માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટલાનું પાણી ગળાના ઇન્ફેક્શનથી બચાવે છે. જ્યારે માટીના માટલામાં પાણી ભરવામાં આવે છે, ત્યારે પાણીમાં માટીના કેટલાક મહત્વપૂર્ણ તત્વો ભળતા રહે છે. માટીમાં રહેલા સૂક્ષ્મ ક્ષાર, કેલ્શિયમ અને અન્ય શ્રેષ્ઠ એલિમેન્ટ્સ સતત પાણીમાં ભળ્યા કરે છે, જે આપણા શરીરને મળતા રહે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પાણીનું વધુ સેવન કરતા હોય છે. વર્ષો પહેલા લોકો ઉનાળામાં માટીના માટલાનું પાણી પીતા હતા, પરંતુ આજે આ પરંપરા ભુલાઈ ગઈ છે. આધુનિક યુગમાં લોકો ફ્રિજ અને આરો જેવા મશીનોના પાણીનું વધુ સેવન કરી રહ્યા છે. પણ શું આપણે જાણીએ છીએ કે માટીના માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? વર્ષો પહેલાં લોકો માટીના વાસણોમાં ભોજન બનાવવાનું, જમવાનું, પાણી પીવા સહિતના તમામ કાર્યો માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. આ કારણે તેમના શરીરમાં કોઈપણ પ્રકારની બીમારીઓ ઓછી જોવા મળતી હતી. પરંતુ આજના આધુનિક યુગમાં આ પરંપરા ભુલાઈ ગઈ છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે.

સંબંધિત સમાચાર