ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા; ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.
શાળાઓમાંથી માર્કશીટ, પ્રમાણપત્રો અને શાળા રજિસ્ટર અંગેની સૂચના પછીથી જારી કરવામાં આવશે. વધુમાં, પરિણામ પછીની પ્રક્રિયાઓ – જેમાં પરિણામ ચકાસણી, પેપર પુનઃતપાસ, નામ સુધારણા, ગુણ સુધારણા અને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો સમાવેશ થાય છે – માટે મુખ્ય સૂચનાઓ દર્શાવતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા

ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમના ઇન્તેજારનો અંત આવ્યો છે. અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સૂચના મુજબ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ સહિતના પરિણામો સવારે 10:30 વાગ્યે જાહેર થઇ ગયા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો સૌથી આગળ છે. ગયા વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. સાથે જ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા; ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.
શાળાઓમાંથી માર્કશીટ, પ્રમાણપત્રો અને શાળા રજિસ્ટર અંગેની સૂચના પછીથી જારી કરવામાં આવશે. વધુમાં, પરિણામ પછીની પ્રક્રિયાઓ – જેમાં પરિણામ ચકાસણી, પેપર પુનઃતપાસ, નામ સુધારણા, ગુણ સુધારણા અને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો સમાવેશ થાય છે – માટે મુખ્ય સૂચનાઓ દર્શાવતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા; ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.
શાળાઓમાંથી માર્કશીટ, પ્રમાણપત્રો અને શાળા રજિસ્ટર અંગેની સૂચના પછીથી જારી કરવામાં આવશે. વધુમાં, પરિણામ પછીની પ્રક્રિયાઓ – જેમાં પરિણામ ચકાસણી, પેપર પુનઃતપાસ, નામ સુધારણા, ગુણ સુધારણા અને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો સમાવેશ થાય છે – માટે મુખ્ય સૂચનાઓ દર્શાવતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.ટેગ્સ:#Banaskantha District#Academic Achievement#Gujarat Board Results#12th Grade Examination#General Stream Result#Education Statistics#Science Stream Performance#Morbi District Achievement#English Medium Results#Gujarati Medium Results#Lowest Performance#Result Declaration#Post-Result Procedures#Student Notifications#Examination Re-checking
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ગૌરક્ષાનો મહાકુંભ: 54 હજાર સહીઓ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠા"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાયાત્રાધામ અંબાજીની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા: મંદિરના ભંડારામાંથી લાખોની ચોરી કરતો પટાવાળો ઝડપાતા ચકચાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબટાટાના નીચા ભાવે ખેડૂતોની કમર તોડી: પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા
1 દિવસ પહેલા