ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહ તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે રહેતા મધુબેન અણુજી ઠાકોર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જેઓ શંકરપુરાના વીજળીયા ટીંબાવાળા આંટામાં ઘરની નજીક ખેતરમાં કાળા કલરની ગાય બાંધી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહનો તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#police investigation#public safety#Unjha Taluka#Animal Husbandry#Agricultural Community#Cow Welfare#Shankarpura Upera#Electric Wire Incident
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
