રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા; સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું

ધાનેરા; સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું
માનવતા ભર્યું પગલું: તળાવનું પાણી સુખાઇ જાય એ પહેલાં સ્થાનિક સરપંચની રજૂઆત થી તળાવમાં પાણી નાખતા હજારો અબુલ જીવો ને મળ્યું જીવન દાન ધાનેરા તાલુકાના રામપુરછોટા ગામના તળાવ મા સૌથી વધારે કાચબા ના જીવનો વસવાટ ધાનેરા તાલુકાના રામપુરછોટા  ગામના તળાવમાં પાણી સુકાઇ ગયા હતા. જેના પગલે શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ સતીષભાઈ પુરોહિત એ ધાનેરા વહીવટી વડા ને રજૂઆત કરતા પાઇપ લાઈન માંથી પાણી આપતા તળાવ મા નવા નીર આવ્યા છે. ધાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત સિંચાઇ ના પાણી ની છે પરંતુ સરકાર ધાનેરા તાલુકા થી નારાજ હોવાના કારણે મુખ્ય રજૂઆત હજુ સુધી પૂરી કરવામાં આવી નથી જેના કારણે ધાનેરા તાલુકા ના તમામ તળાવ સૂકા પડ્યા છે. જેના પગલે ગત 26 જાન્યુઆરી ના રોજ ધાનેરા તાલુકાના ધરર્ણોધર ગામ ખાતે તાલુકા કક્ષાનાં ધ્વજવંદન સમારોહ મા ધાનેરા તાલુકાના વહીવટી વડાની સાથે વહીવટી તંત્ર હાજર હોવાથી શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ જેમાં રામપુરછોટા ગામ પણ આવે તે જેથી સરપંચ દ્વાર રજૂઆત કરતા એજ દિવસે વન વિભાગ ના અધિકારીએ પોતાની ટીમ સાથે રામપુરછોટા ગામના તળાવની મુલાકાત લીધી હતી. જેમાં પાણી નાં હોવાના કારણે કાચબા ના જીવ જોખમ મા મુકાઈ રહ્યા હતા. જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવ મા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હજારો પાણી નાં જીવનો અને કાચબા ને નવું જીવન દાન મળ્યું છે.ઉનાળો હોય કે શિયાળો રામપુરછોટા  ગામ ના તળાવ મા પાણી સુકાય એની સાથે રજૂઆત થતી હોય છે. જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત હરકતમાં આવી તળાવ પાણી છોડતા તળાવ મા નવા નીર આવ્યા છે. શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ એ પાણીની સમસ્યા થી લઈ રામપુરછોટા નાં તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્ર નો આભાર માન્યો છે.

સંબંધિત સમાચાર