રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

બાળકો ભાડાના મકાનમાં શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી હોલમાં બેસવા મજબૂર બન્યા

બાળકો ભાડાના મકાનમાં શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી હોલમાં બેસવા મજબૂર બન્યા
વાવ તાલુકામાં 192 આંગણવાડીઓ આવેલી છે. તેમાં 43 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. ભૂલકાઓ ભાડાના મકાનમાં, શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી હોલમાં બેસવા મજબુર બન્યા છે. વાવ તાલુકામાં ૪૩ જર્જરિત આંગણવાડી પૈકી ૨૦ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. અને ૩ આંગણવાડી કોમ્યુનીટી હોલમાં કાર્યરત છે. 5 આંગણવાડી પ્રાથમિક શાળામાં ચાલે છે. વાવની માવસરી -1 અને ચતરપુરા ગામની આંગણવાડી એટલેી જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી શકયતા છે. કઇ કઈ 43 આંગણવાડીઓ જર્જરિત; અસારાવાસ-1, ખીમાણાપાદર-2, ખીમાણાવાસ-3, ચતરપૂરા, ચંદનગઢ, ચોટીલ-2, રાછેણા-1, ચોથાનેસડા-1, લોદ્રાણી 2,ગંભીરપુરા ૧, સરદારપુરા, પ્રતાપપુરા, ઢીમા-6, તખતપુરા(ઢી), દેથળી-, એટા-1, બાહિસરા, રામપુરા-1, વાસરડા, કલ્યાણપુરા, ચાંદરવા-1, ચાંદરવા-2, માડકા-2, માડકા-3, ભાટવરવાસ-1, ભાટવરગામ-1, પાનેસડા, કારેલી-2, આકોલી-1, માવસરી-1, મોરીખા- 2, ધરાધરા-1, રાવળા, ભડવેલ-1, મોરીખા-1, માલસણ-1, મીઠાવિરાણા-1, કુંભારડી-1, દૈયપ-1, બાલુંત્રી-1, બાલુંત્રી-2, દૈયપ-2 જર્જરિત હાલતમાં છે. તેમજ દેથળી, ધરાધરા, ભાટવરગામ 01 અને રામપુરા આંગણવાડીના મકાનનું કામ કાજ ચાલુ છે.

સંબંધિત સમાચાર