રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

છાપી થરાદી મેમણ જમાત દ્વારા કારકિર્દી અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

છાપી થરાદી મેમણ જમાત દ્વારા કારકિર્દી અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

છાપી સ્થાનિક થરાદી મેમન જમાત દ્વારા  કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે આદર્શ વિધાલય બસુના નિવૃત્ત આચાર્ય, સી.એસ.રાણા સાહેબ દ્વારા બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાપી થરાદી મેમણ જમાત દ્વારા આવેલ મહેમાનનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.

દાતા ઓ દ્વારા બાળકોને ચોપડો, કેક,બિસ્કિટ, એજ્યુકેશનક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં છાપી સ્થાનિક થરાદી મેમન જમાતના સરપરસ્ત  રફીકભાઈ,  ફારુકભાઇ મેમણ પ્રમુખ, યાસીનભાઈ માસ્ટર  સેક્રેટરી સહિત  વિવિધ કમિટીના ચેરમેનએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રફીકભાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સિરાજભાઈ સુરતવાળા દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. 

 ફારુકભાઈ પ્રમુખે  પ્રસંગને અનુરૂપ પ્રવચન આપેલ. અને વિવિધ કમિટીઓને સક્રિય રહી કાર્યક્રમો કરવા અપીલ કરવામાં આવી હતી.  અને પ્રોગ્રામ હાજર રહેલ દરેકનો આભાર માન્યો હતો. પ્રોગ્રામનું સંચાલન સેક્રેટરી માસ્ટર યાસીન દ્વારા કરવામાં આવ્યું હતું.

ટેગ્સ:#Seminar#career guidance

સંબંધિત સમાચાર