રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત2 જૂન, 2025| Super Admin

ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ માટે મતદાનની તારીખ ૧૯ જૂન નક્કી કરવામાં આવી છે. ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી હતી. પાર્ટીએ કડીથી ચાવડાને અને વિસાવદરથી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આજે કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ગઈકાલે મોડીરાત્રે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડા તેમજ વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા તેમજ વિસાવદરમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા અને કડીમાં જગદીશ ચાવડા ધારાસભ્ય પદની ચૂંટણી લડશે.

સંબંધિત સમાચાર