રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 ડિસેમ્બર, 2024| Super Admin

રાષ્ટીય ગ્રાહક અધિકાર દિન અંતર્ગત પાટણ ખાતે ગ્રાહક જાગૃતિ રેલી અને સેમીનાર યોજાયો

રાષ્ટીય ગ્રાહક અધિકાર દિન અંતર્ગત પાટણ ખાતે ગ્રાહક જાગૃતિ રેલી અને સેમીનાર યોજાયો

રાષ્ટીય ગ્રાહક અધિકાર દિન અંતગૅત ગ્રાહક અધિકાર દિન અને સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પાટણ જીલ્લા ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, પાટણના ઉપક્રમે ગ્રાહક જાગૃતિ રેલી તેમજ ગ્રાહક સુરક્ષા કાયદા- ૨૦૧૯ સેમીનાર યોજાઇ ગયો. જેમાં ગ્રાહકોની સુરક્ષા બાબતના કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત સરકાર તથા ગુજરાત સરકારના આદેશ મુજબ થીમ વર્ચ્યુઅલ સુનાવણી અને ગ્રાહક માટે ડિજિટલ એક્સેસ ના અનુસાર રાષ્ટીય ગ્રાહક અધિકાર દિનના રોજ પાટણ ખાતે ગ્રાહક અધિકાર દિન અને સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની શ્રીમતિ કે.કે. કન્યા વિદ્યાલય પાટણ ખાતે જીલ્લા પુરવઠા અધિકારી નીનામા અને મદદનીશ નિયંત્રક મહેસાણા આર.ડી.પટેલે લીલી ઝંડી આપીને ગ્રાહક જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. 'જાગો ગ્રાહક જાગો' ના સુત્રોચાર સાથે રેલી ભદ્રરોડ, મામલતદાર કચેરી થઈને અનાવાડા દરવાજાથી પરત ફરી હતી. જેમાં ગ્રાહકોના અધિકાર બાબતની જાણકારી આપતા પેમ્ફલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર