રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 જાન્યુઆરી, 2026| Super Admin

ચાણસ્મામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સને પાવાગઢથી ઝડપી લેવાયો

ચાણસ્મામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સને પાવાગઢથી ઝડપી લેવાયો
પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી ચાણસ્મા શહેરમાં રહેતી એક પંદર વર્ષીય સગીરાને ભગાડી જતા તેની માતાએ ચાણસ્મા પોલીસ મથકે અગાઉ જેની સાથે સગીરાને અફેર હતું તેના નામ સાથે શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન ચાણસ્મા પોલીસે સગીરાને ભગાડી જનાર શખ્સને પાવાગઢ ખાતેથી ઝડપી લીધો છે અને જેલમાં ધકેલી દીધો હતો. ચાણસ્મામા સફાઈ કામદાર તરીકે નોકરી કરતી મહિલા બપોરના સમયે પોતાના ઘરે જતા સમયે ઘરના કબાટમાં તેમની સગીર વયની દીકરીના કપડાં નહીં જણાતા તેણે શોધખોળ કરી હતી પરંતુ તેમની સગીર વયની દીકરીનો કોઈ પત્તો ન લાગતાં તેમની સગીર દીકરીને અગાઉ જે શખ્સો સાથે અફેર હતું તેના ઘરે તપાસ કરતા તેના પરિવારજનોએ પણ શખ્સને બે મહિનાથી ઘરેથી કાઢી મૂકેલ હોવાનું જણાવતા સગીરાની માતાએ શંકા વ્યક્ત કરતી ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ભગાડી જનાર વિજય ઉર્ફે ઉત્કર્ષ મનોજભાઈ ચાવડા નામના શખ્સને પાવાગઢ ખાતેથી ઝડપી લીધો હતો અને તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર