રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 ડિસેમ્બર, 2024| Super Admin

ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી પાડતી પાટણ એલ.સી.બી

ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી પાડતી પાટણ એલ.સી.બી
પાટણના અભિષેક ફ્લેટમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પાટણ એલ.સી.બી પોલીસ પાટણ એલ.સી.બી.ટીમે શહેરના અભિષેક ફલેટમાં ચોરીને અંજામ આપનાર ઈસમો ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મુદામાલ સાથે ચેખલીગર ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડેલ અને જેઓ ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરતા હોઈ સદરી ઇસમોનેબી.એન.એસ.એસ.કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી એલ.સી.બી. ઓફિસ લાવી વધુ પુછપરછ કરતાંપકડાયેલાઆરોપીઓ પૈકી ગુરૂચરણસિંગ ચતરસિંગ શીકલીકર રહે. વડોદરા, કપુરાઇ બસ સ્ટેશન પાસે હિરાવસી ઝુપડપટ્ટી, વડોદરા શહેરના બાપોદ પો.સ્ટે. તથા સુરત શહેરના રાંદેર અને પાલ પો.સ્ટે.ના કુલ ૪ વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં નાસતો ફરતો છે અને પાટણ ટાઉનમાં અભિષેક ફ્લેટમાં થયેલ ઘરફોડ ચોરી માંથી મળેલ મુદ્દામાલ તેની માતા રઘુવીરકૌરનાઓએ વડોદરામાં સોનીની દુકાને આપેલ હોઇ જે ગુન્હાના કામે રીકવર કરવાની કાર્યવાહી તપાસ અધિકારી દ્વારા તજવીજ ચાલુ છે. તેમજ પોતાને મળેલ રોકડ રકમ માંથી આરોપીઓએ મોબાઇલોની ખરીદી કરેલ હોઇ તે તમામ મોબાઇલ કબ્જે કરવામાં આવેલ છે. ઘરફોડ ચોરી માંથી મળેલ અન્ય રકમ આરોપીઓએ તેમના સગા-સબંધીઓને ફોન-પે,એકાઉન્ટમાંનાખેલ હોઇ તે એકાઉન્ટોને ડેબીટ ફ્રિઝ કરાવી આગળની તપાસ ચાલુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર