રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 ડિસેમ્બર, 2024| Super Admin

પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીક સીએનજી કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સજૉયા બાદ કાર આગમાં લપેટાઈ

પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીક સીએનજી કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સજૉયા બાદ કાર આગમાં લપેટાઈ
હાઈવે માગૅ સજૉયેલ ધટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા ફાયર ટીમે ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો.. રવિવારની સવારે પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર પદ્મનાભ ચાર રસ્તા નજીક  સીએનજી કાર અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ અચાનક સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરી મચી જવા પામી હતી. જોકે અકસ્માતના બનાવમાં ઓટોરિક્ષા અને સીએનજી કારમાં બેઠેલા મુસાફરો ને લોકોએ સિફત પૂર્વક રીતે બહાર કાઢી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી સીએનજી કારમાં લાગેલી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આકસ્માતના બનાવ માં સીએનજી કાર બળીને રાખ થવા પામી હતી. તેમજ ઓટો રિક્ષાને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર પદ્મનાભ ચાર રસ્તા પર રવિવારની સવારે  સર્જાયેલા બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના પડ્યા હતા. તો પોલીસે પણ ધટના સ્થળે દોડી આવી લોકો ના ટોળાને દુર કરી અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો રોડ સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર