રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

અંબાજીમાં જેઠ સુદ પૂનમે માઈ ભક્તોનો ઘસારો : રંગબેરંગી ફૂલોના શણગારે આકર્ષણ જમાવ્યું

અંબાજીમાં જેઠ સુદ પૂનમે માઈ ભક્તોનો ઘસારો : રંગબેરંગી ફૂલોના શણગારે આકર્ષણ જમાવ્યું

જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર મંદિર પરિસર ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

પૂનમના પાવન અવસરે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરને રંગબેરંગી ફૂલોથી વિશેષ શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.પરંપરા મુજબ પ્રથમ સિદ્ધિ વિનાયકની આરતી, ત્યારબાદ આદ્યશક્તિ માતાજીની મહાઆરતી અને અંતે અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ભક્તિમાં લીન બની માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂનમના પાવન દિવસે અંબાજીમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનું અનોખું દૃશ્ય સર્જાયું હતું.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર