વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે એબીવીપી સંગઠનનો સાથ સહકાર મળતા કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો જમાવડો થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના પગલે વાતાવરણ તંગ થતું જોઈ કોલેજ પ્રસાશન તરફથી તાકીદે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મૃતક ભાવિ ડોકટર ઉર્વશીની આત્માની શાંતિ માટે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ રામધૂન કરી હતી.જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારીને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાયેલ લાશ ના સ્વીકારવાની લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મૃતક ઉર્વશીના વાલી વારસદાર આવી જતા જ્યાં સુધી પોલીસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ દીકરીની લાશ ન સ્વીકારવા માટે આહવાન કર્યું હતું
જોકે કોલેજના મેનેજમેન્ટ દ્વારા તત્કાલ અસરથી આચાર્ય કૈલાશ પાટીલને રજા પર ઉતારી દીધા હતા જ્યારે પ્રોફેસર પ્રશાંત નોવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓએ જણાવ્યા પ્રમાણે પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યા હોવાનું કબુલાત કરી સ્વેચ્છાએ કલેજ માંથી નીકળી જવાનું જણાવતાં તઘલખી પ્રોફેસરના માનસિક ત્રાસથી છુટકારો મેળવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને ટેનના માટે કોલેજ પ્રસાશનને પણ તાકીદ કરી હતી.મહેસાણાના બાસણાની મરચન્ટ કોલેજમાં વિધાર્થીનીએ આપઘાત કરતા હોબાળો મચ્યો

મહેસાણા નજીક આવેલી બાસણા કોલેજમાં બીએચએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિધાર્થીનીએ આપઘાત કરી લેતાં કોલેજ કમ્પાઉન્ડમાં હોબાળો મચી ગયો હતો. કોલેજ દ્વારા સતત ટોર્ચર થવાના કારણે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે જ્યાં બીએચએમએસ ના આશરે 500 થી પણ વધારે વિધાર્થી-વિદ્યાર્થીનીઓ હડતાળ ઉપર ઉતર્યા હોબાળો મચાવ્યો હતો જેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સહયોગ મળતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ જવા પામી હતી.
આત્મહત્યાના આ બનાવમાં જાણવા મળેલી માહિતી મુજબ ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની કે જે બીએચએમસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણે લગભગ બપોરના અરસામાં હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતા કોલેજના વિદ્યાર્થીઓ સહિત કોલેજના આચાર્ય અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ અને ઉર્વશી શ્રીમાળીની લાશને ઉતારી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓના જમાવ્યા પ્રમાણે કોલેજના પ્રોફેસર પ્રશાંત નોવલની વધુ પડતી કડકાઈ અને ગેરવર્તણૂક ના લીધે ઉર્વશી શ્રીમાળીએ આત્મહત્યા કરી હોવાનું ચર્ચામાં બહાર આવ્યું હતું. આશાસ્પદ ડોકટર યુવતીની આત્મહત્યા પાછળ જવાબદાર ઠેરવી પ્રોફેસર અને કોલેજ વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રોફેસર પ્રશાંત નોવલ અને કોલેજ દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવતા ઉર્વશી શ્રીમલીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ. જ્યાં ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં તોડફોડ કરતા સમગ્ર મામલો ગરમાયો હતો.
વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે એબીવીપી સંગઠનનો સાથ સહકાર મળતા કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો જમાવડો થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના પગલે વાતાવરણ તંગ થતું જોઈ કોલેજ પ્રસાશન તરફથી તાકીદે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મૃતક ભાવિ ડોકટર ઉર્વશીની આત્માની શાંતિ માટે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ રામધૂન કરી હતી.જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારીને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાયેલ લાશ ના સ્વીકારવાની લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મૃતક ઉર્વશીના વાલી વારસદાર આવી જતા જ્યાં સુધી પોલીસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ દીકરીની લાશ ન સ્વીકારવા માટે આહવાન કર્યું હતું
જોકે કોલેજના મેનેજમેન્ટ દ્વારા તત્કાલ અસરથી આચાર્ય કૈલાશ પાટીલને રજા પર ઉતારી દીધા હતા જ્યારે પ્રોફેસર પ્રશાંત નોવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓએ જણાવ્યા પ્રમાણે પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યા હોવાનું કબુલાત કરી સ્વેચ્છાએ કલેજ માંથી નીકળી જવાનું જણાવતાં તઘલખી પ્રોફેસરના માનસિક ત્રાસથી છુટકારો મેળવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને ટેનના માટે કોલેજ પ્રસાશનને પણ તાકીદ કરી હતી.
વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે એબીવીપી સંગઠનનો સાથ સહકાર મળતા કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો જમાવડો થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના પગલે વાતાવરણ તંગ થતું જોઈ કોલેજ પ્રસાશન તરફથી તાકીદે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મૃતક ભાવિ ડોકટર ઉર્વશીની આત્માની શાંતિ માટે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ રામધૂન કરી હતી.જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારીને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાયેલ લાશ ના સ્વીકારવાની લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મૃતક ઉર્વશીના વાલી વારસદાર આવી જતા જ્યાં સુધી પોલીસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ દીકરીની લાશ ન સ્વીકારવા માટે આહવાન કર્યું હતું
જોકે કોલેજના મેનેજમેન્ટ દ્વારા તત્કાલ અસરથી આચાર્ય કૈલાશ પાટીલને રજા પર ઉતારી દીધા હતા જ્યારે પ્રોફેસર પ્રશાંત નોવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓએ જણાવ્યા પ્રમાણે પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યા હોવાનું કબુલાત કરી સ્વેચ્છાએ કલેજ માંથી નીકળી જવાનું જણાવતાં તઘલખી પ્રોફેસરના માનસિક ત્રાસથી છુટકારો મેળવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને ટેનના માટે કોલેજ પ્રસાશનને પણ તાકીદ કરી હતી.સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
22 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા