College

બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે ન્યાય માટે કલેકટરને આવેદન

મહેસાણા શહેરની નજીક આવેલા બાસણા ખાતે આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ગત થોડા દિવસો અગાઉ ઉર્વશી શ્રીમાળી નામની 19 વર્ષીય ભાવિ…

મહેસાણા; કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યાના ચકચારી કેસમાં ચાર આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા

પોલીસે આરોપીઓના રિમાન્ડ નહીં માંગતા શંકાના દાયરામા; મહેસાણા નજીક આવેલી બાસણા હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની ભાવિ ડોક્ટરે આત્મહત્યા કરી…

મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે વિધાર્થીઓ એકજુટ: કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મહેસાણા શહેરની નજીકમાં આવેલા બાસણા ગામની મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની આશાસ્પદ ભાવિ ડોક્ટરે કોલેજના અસહ્ય ત્રાસથી કંટાળીને અચાનક…

પાલનપુરની ફાઇન આર્ટ્સ કોલેજના છાત્રો દ્વારા વોલ પેન્ટિંગ

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં પેન્ટીંગ વિભાગ દ્વારા પાલનપુર સબ જેલ ની દિવાલો…

મહેસાણાના બાસણાની મરચન્ટ કોલેજમાં વિધાર્થીનીએ આપઘાત કરતા હોબાળો મચ્યો

મહેસાણા નજીક આવેલી બાસણા કોલેજમાં બીએચએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિધાર્થીનીએ આપઘાત કરી લેતાં કોલેજ કમ્પાઉન્ડમાં હોબાળો…

મુંબઈની આ કોલેજને મળી બોમ્બની ધમકી, વિદ્યાર્થીઓ સહિત સ્ટાફમાં ફફડાટ, તપાસમાં જાણવા મળ્યું એવું કે….

મુંબઈની એક કોલેજમાં બોમ્બની ધમકી મળવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મુંબઈની KES કોલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી…

પાલનપુરમાં કોલેજના સંચાલક સાથે રૂ.1.50 કરોડની ઉચાપતની ફરિયાદ

અમદાવાદના દંપતિ સામે વધુ ફરિયાદ થાય તેવા એંધાણ: પાલનપુરમાં ભાજપ અગ્રણીની કોલેજ ચલાવવા લીધા બાદ અમદાવાદના દંપતિએ તકરાર થતા ભાજપી…