રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 ફેબ્રુઆરી, 2025| Super Admin

અમેરિકા એ ડિપોર્ટ કરેલ પાટણના મણુદ ગામનો પરિવાર એસઓજીપોલીસના બંદોબસ્ત સાથે ગામમાં પરત ફર્યો

અમેરિકા એ ડિપોર્ટ કરેલ પાટણના મણુદ ગામનો પરિવાર એસઓજીપોલીસના બંદોબસ્ત સાથે ગામમાં પરત ફર્યો
ટેન્સન અને ગભરાહટ ના કારણે પરિવાર પોતાના ઘર ને તાળા મારી અજ્ઞાત સ્થળે જતો રહ્યો; અમેરિકા થી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ ગુરૂવારે પોતાના વતન પહોંચ્યા હતા જેમાં પાટણના મણુંદ ગામના એકજ પરિવારના 4 સભ્યોને પોલીસે સાથે રાખી તમામને મણુદ ગામે તેમના ઘરે મોકલી અપાયા હતા. ત્યારે આ ડિપોર્ટ કરાયેલા એકજ પરિવારના 4 લોકોને મીડિયા થી દુર રાખી તમામ લોકોને ગ્રામ જનોએ તેમના ઘરથી દૂર કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે ગામના યુવા અગ્રણી દીક્ષિત પટેલ અને પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે પરિવારના ચાર સભ્યો સુખરૂપ ગામમાં આવી ગયા છે પરતું તેઓ હાલમાં થોડા ટેન્શનમાં અને ગભરાયેલ હોવાથી તેઓ પોતાના ઘરે થી દુર અજ્ઞાત સ્થળે હોવાનું જણાવી પરિવાર કયાં સ્થળે ગયો છે તે તેઓને ખબર ન હોવાનું જણાવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર ગુરૂવારે અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની ભોગવવી ન પડે તે માટે એસઓજી પોલીસ પરિવાર ને તેમના વતન મણુંદ ગામ મૂકી ને ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર