જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ વાવ ની પેટા ચૂંટણી નો પ્રચાર વેગ પકડતો જાય છે.ત્યારે ગતરોજ વાવ તાલુકા ના ચુવા ઉચપા ગંભીર પુરા ગામે ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ના સમર્થન માં સભા ઓ યોજાઈ હતી.જેમાં...