ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયું છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) આ મામલાની તપ...