zones declared

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઝોન નક્સલમુક્ત જાહેર; કુખ્યાત નક્સલ કમાન્ડર રામધર મજ્જીએ 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યુ

છત્તીસગઢના બકરકટ્ટામાં આજે સવારે કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ આત્મસમર્પણ કર્યું. રામધર મજ્જી હિડમા સમકક્ષ નક્સલી હતો. તેની સાથે અન્ય…