Youth Offenders

વડગામ ના માનપુરા ગામે તીનપત્તી નો જુગાર રમતા 10 જુગારીયા ને છાપી પોલીસે ઝડપયા

પોલીસે કુલ રોકડ રૂપિયા ૩૮૪૮૦ કબજે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી વડગામ તાલુકાના માનપુરા ગામની…