work

ચાણસ્મા ટ્રાફિક પોલીસની ટ્રાફિક ઓવેરનેસને લઈ કરવામાં આવેલી કામગીરી સરાહનીય બની

વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમો સાથેનું પેમ્પલેટ આપી ગતિ મર્યાદામાં વાહન ચલાવવાની અપીલ કરી ગુલાબનું ફૂલ આપી દિપાવલી શુભેચ્છા પાઠવાય…