Women and Child Health

નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતગૅત પાટણ કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ઉજવાયો

જીલ્લા આરોગ્ય અઘિકારીએ કિશોરીઓને પોષણયુકત આહારથી થતા ફાયદા વિશે માહિતી આપી નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ, પાટણ…