બનાસકાંઠા જિલ્લાની દિયોદર, ભાભર અને કાંકરેજ આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો
તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું; બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ ફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિયોદર,…

