voyage on INS

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ INS વાઘશીર પર ઐતિહાસિક દરિયાઈ યાત્રા કરી, જાણો આ સબમરીન નૌકાદળ માટે કેમ છે ખાસ ?

ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રવિવારે કર્ણાટકની મુલાકાત લીધી. કર્ણાટકના કારવાર નૌકાદળ મથકથી, દ્રૌપદી મુર્મુએ…