Violence and Intimidation

પાલનપુરમાં જમીન મુદ્દે બંદૂક હવામાં તાકી જીવતો નહિ છોડવાની ધમકી

અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી તકરાર કરનાર ઇસમ સામે ગુનો દાખલ; પાલનપુરમાં પોલીટેકનિક સામે આવેલ ખેતરમાં…