turnal

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: BKC-શિલફાટા વચ્ચે 2.7 કિમી લાંબી ટનલના બાંધકામનું કામ પૂર્ણ, NHSRCL એ આપી મહત્વપૂર્ણ માહિતી

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ…