Town Police

મોડાસા; ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારોને દબોચી લીધા

મોડાસા ટાઉન પોલીસે ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા મોડાસાની ચાંદ ટેકરીના બે આરોપીઓને…