Technical Team

ટેકનિકલ ટીમ સાથે બનાસકાંઠા કલેક્ટરએ રતનપુર-મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું

બનાસકાંઠામાં નાના મોટા કુલ ૧૪૯ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ…