Stock Market Scam

પાટણના સાપ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં ચલાતા ડબ્બા ટ્રેડીંગ ગેંગનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન એક મોટું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ પકડાયું છે.…