Slogans for Donation

પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

અંગદાન અંગેની માહિતી પ્રદાન કરતી પ્રચાર પત્રિકાઓનું શ્રધ્ધાળુઓમા વિતરણ કરાયું; પાટણમાં નિકળેલી ભગવાન જગન્નાથ ની 143મી રથયાત્રામાં ચાલુ સાલે સૌ…