severe devastation

છત્તીસગઢમાં ડેમ તૂટવાથી ભારે તબાહી, અચાનક આવેલા પૂરને કારણે 4 લોકોના મોત અને 3 ગુમ

છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બલરામપુર જિલ્લામાં એક નાના બંધનો એક ભાગ તૂટી ગયો હતો, ત્યારબાદ…