Seasonal Challenges

પાલનપુર માં લાંબા સમયનો વીજ કાપ મુકતા શહેરીજનો ગરમીમાં શેકાયા

કાળઝાળ ગરમીમાં શહેરી જનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા પાલનપુરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પડતા પર પાટુ સમાં વીજ કાપથી…