Rural Support

જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા યુજીવીસીએલના લોક દરબારમાં જરૂરિયાત મંદોના વિજ કનેક્શનની બાકી રકમ ભરપાઈ કરશે

હારીજ UGVCL કચેરી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો જેના…