Record-Breaking Plantation

ગુજરાતભર ની સ્વનિર્ભર શાળાઓ 5 મી ઓગસ્ટના રોજ કરશે રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ

૧,૫૧,૦૦૦ કરતા વધુ વૃક્ષો ના વાવેતર અને જતન નો લેશે સંકલ્પ; સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં…