Railway Disruption

પાટણમાં શનિવારે રાત્રે સુસવાટા બંધ પવન અને વીજળીના ચમકારા વચ્ચે મેધરાજા વરસ્યા

નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા તો રેલવે નું પ્રથમ ગરનાળુ પાણીમાં ગરક થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં બાળકોએ વરસાદમાં ભીજાઇ ગરમીથી…