Public Transport Incident

પાટણ – માલેગાંવ બસના ચાલકે કાર ચાલકને બચાવવા અચાનક બ્રેક મારતા બસ પલટી

આકસ્માતના બનાવમાં એસટી બસમાં મુસાફરી કરેલ બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ પાટણ ડેપોની બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) પાટણ-માલેગાવ…