Product Seizure

નકલી ઘી તેલ બાદ હવે નકલી ટુથ પેસ્ટ; જુનાડીસા ખાતે થી ક્લોઝ-અપ ટૂથપેસ્ટનો નકલી જથ્થો ઝડપાયો

કરિયાણાની દુકાનોમાં હિન્દુસ્તાન યુનિલિવરની તપાસ; વેપારીઓને નોટિસો આપી કાર્યવાહી, ડીસા-પાટણ હાઈવે પર આવેલા જૂના ડીસામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની નકલી પ્રોડક્ટ્સ…