Pratishtha Mahotsav Incident

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો…