post

સુઈગામ બી.એસ.એફ પોસ્ટ ખાતે તાલીમ કેમ્પના નવમાં ચરણનો પ્રારંભ થયો

વિદ્યાર્થીઓ તાલીમ,નડાબેટના સરહદ દર્શન અને રિટ્રીટ સમારંભ નિહાળશે; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ સ્થિત બી.એસ.એફ, પોસ્ટ ખાતે ત્રણ દિવસીય તાલીમ કેમ્પના નવમા…